Yoga & Breathing Techniques

Search results

  1. કપાલભાતિ પ્રાણાયામ (કપાળને ચમકાવતી શ્વાસોચ્છવાસની પદ્ધતિ)

    કપાલભાતિ, શ્વાસોચ્છવાસની ઘણી શક્તિશાળી પ્રક્રિયા છે, જેના દ્વારા માત્ર વજન ઓછું નથી થતું પરંતુ તમારા સમગ્ર તંત્રમાં સંપૂર્ણ સમતુલન લાવે છે. ડૉ. સેજલ શાહ આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક કપાલભાતિનું મહત્વ સમજાવે છે. "દરેક બહાર જતા શ્વાસ દ્વારા(ઉચ્છવાસમાં) આપણ ...
  2. નાડી શોઘન પ્રાણાયામ

      નાડીશોધન પ્રાણાયામ શ્વાસોચ્છવાસની સુંદર પ્રક્રિયા છે. થોડી મિનિટો સુધી કરવા માત્રથી મનને શાંત, ખુશ અને નિશ્ચલ રાખે છે. નાડીશોધન એકત્ર થયેલ તણાવ અને થકાવટ્ને દુર કરવામાં મદદરૂપ થાય છે,શ્વાસોચ્છવાસની આ પ્રક્રિયા નાડીશોધન પ્રાણાયામ તરીકે ઓળખાય છે. કારણ કે ...
  3. ભ્રામરી પ્રાણાયામ (ભમરા જેવો શ્વાસ)

    ભ્રામરી પ્રાણાયામ ખૂબ અસરકારક છે અને તરત જ તમારા મનને શાંત કરે છે. આ ઍક શ્રેષ્ઠ કસરત છે શ્વાસની જેનાથી મનને હતશા, ચિંતાઓ અને તણાવ તેમજ ક્રોધથી છુટકારો મળે છે. ઍક ખુબજ સરળતાથી થતી પ્રક્રિયા છે ક્યાય પણ કરી શકાય છે. ઘરે કે ઑફિસ મા, તમારા મનને તણાવ રહિત કરવા ...
Displaying 3 results