Bliss

Search results

  1. બધા મીઠાઈની શોધમાં હોય છે, (અને) જેને તે મળે છે તે બીજાને વહેંચે છે

    ગૂરુજી થોડા લોકો સાથે વરંડામાં હતા. તેમણે કાશી નામની વ્યક્તિને કુટીરમા મીઠાઈ લેવા મોકલ્યા, પણ કાશીએ પાછા આવીને જણાવ્યું કે અંદર ક્યાંય મીઠાઇ દેખાતી નથી. તે ફરી ફરીને ત્રણ વખત અંદર શોધવા ગયા અને છત્તાં શોધી ના શક્યા. પછી ગૂરુજી પોતે અંદર ગયા. મીઠાઈ લઈને આવ ...
  2. પરમ વિશ્રામ અને કૃપા

    પરમ વિશ્રામને પામવું એ એક કૃપા છે. અને કૃપાપાત્ર હોવાની સમજણ દ્વારા જ અત્ર તત્ર માત્ર  ઈશ્વર હોવાની પ્રતીતિ  થાય છે. ઈશ્વર સિવાય બીજું કશું જ નથી એવું જ્ઞાન થાય ત્યારે જ  પરમ  વિશ્રામ સંભવે છે. આ પ્રતીતિ અથવા અનુભવ કે “જે કંઇ છે તે ઇશ્વર જ છે” એ સમાધિ  છે ...
Displaying 2 results