તત્કાલ આરામ (નિરાંત) માટે ધ્યાન

ધ્યાનની યાત્રા:-

આ માર્ગદર્શિત ધ્યાન દ્વારા ફક્ત ૨૦ મિનિટમાં તમારી જાતને મૂક્ત થતી જાણો. હળવાશને માણો. એમાં જરૂરી છે ફક્ત તમારે આંખો બંધ રાખીને બેસવાનું અને માર્ગદર્શિત ધ્યાનમાં અપાતી સૂચનાઓને અનુસરવાનું. તમારી જાતને બધા જ થાકથી મુક્તિ પામેલી જૂઓ અને રોજબરોજના કામ માટે તરોતાજા અને હળવા થઈ જાઓ. 

નોંધ:- ધ્યાન દરમ્યાન આંખ બંધ રાખવી જરૂરી છે. ધ્યાન પૂરું થશે એટલે આંખો ખોલવા માટેની સૂચના આપવામાં આવશે.

અત્યારે જ રાહત મેળવવી છે? પ્લેનુ બટન ક્લીક કરો.

 

 

 

 

 

 

 

 

 

શું તમે અત્યારે રાહત અનુભવો છો?

શું તમારે કોઈ કષ્ટ વગર વધુ રાહત મેળવવી છે? શું કામ ફક્ત છ જ કલાકમાં ધ્યાન કરવું શીખવતા તેના કાર્યદક્ષ પ્રશિક્ષક પાસે ન જવું?

તમે સહજ સમાધિની શિબિરમાં તમારું નામ નોંધાવી શકો છો જેમાં તમને વ્યક્તિગત મંત્ર આપવામાં આવશે. સહ્જ સમાધિમાં આ મંત્રના રટણથી થતાં ધ્યાનથી તમારું મન કોઈ તકલીફ વિના સ્થિર થઈ જશે અને તમને રાહતનો અનુભવ થોડી જ મિનિટમાં કરાવશે.

તમારી નજીકમાં કોર્સ થતો હોય તેની માહિતી મેળવો.