YES 2!

જ્ઞાન અને ધ્યાનમાં ડૂબકી મારો.  પોતાની માટે,પોતાના  કુટુંબ, અને  દેશ માટે મજબૂત અને નીડર બનો.  સરળ પ્રક્રિયાઓની મદદથી  સાચું માર્ગદર્શન આપતો આ YES 2 કાર્યક્રમ તમને તમારા બધાં  ભય અને મર્યાદાઓ દૂર કરવામાં  અને તમારી જાતને નવા પાસાઓનો અનુભવ કરાવવામાં  મદદરૂપ  થાય છે.

YES 2 તમને પોતાની આંતરિક અને બાહ્ય જગતને બારીકાઈથી જોવામાં પાવરધા બનાવે છે. તમે તમારા માનસિક અવરોધોને સમજીને તેને દૂર કરી શકો છો, પછી તે કૌટુંબીક સંબંધો, મદ્યપાન, વ્યસનો, શૈક્ષણિક  અથવા અન્ય કંઈ પણ હોઈ શકે. સેવા નો આનંદ, મૌનની સ્વતંત્રતા અને બૌદ્ધિક હોંશિયારીની અનુભુતિ ધ્યાન ધરવાથી પામી શકશો. 

જરૂરી પૂર્વાપેક્ષિત

  • કંઇ નથી

 

  • ફાયદા
  • ઝાંખી
  • કાર્યક્રમ અનુક્રમણિકા
    • શરીર, મન અને બુદ્ધિમાં ફરી ઉત્સાહનો સંચાર કરો
    • પોતા પૂરતું સીમિત ન રહેતાં બીજાનો વિચાર કરતા શીખો
    • માનસિક અવરોધ અને ભય ઉપર કાબુ પામો
    • સેવાનો આનંદ જાણો
    • ઉંમર જૂથ: ૧૩ થી ૧૮ વર્ષ, યસ પ્લસના સ્નાતકો
    • કાર્યક્રમ નો સમયગાળો: ૪ દિવસ
    • દિવસ દીઠ સમય: ૬ કલાક / રહેણાંક.
    • સુદર્શન ક્રિયા
    • ચિંતન
    • જપ
    • અરસપરસ પ્રક્રિયાઓ
    • જુથ રમતો
    • સેવાકીય પ્રવૃતિઓ
    • રમત ગમત અને બાહ્ય પ્રવૃતિઓ