મૌન કી ઘૂંજ

ઍ જેણે બધું જ આપ્યુ છે તેણે સ્વતંત્રતા પણ આપી છે. સ્વતંત્રતા ને પહેલા ભાન આપો અને જે બધુ મડ્યો છે તેનો સદુપયોગ કરો.

તમારી સંકલ્પો અને ઈચ્છાઓ તમને ઈશ્વર થી તમને જુદા પાડે છે.

તમામ સંકલ્પો અને ઈચ્છાઓ ઈશ્વર ને સમર્પણ કરો.... તો તમે ઍ દિવ્યતા છો.... ઍ ભગવાન છો....તમે સ્વતંત્ર છો.... કોઈ અતૃપ્તતા નથી.

પ્રયત્નશીલ ઍ સાપેક્ષતા ની ચાબી છે. અપ્રયત્નશીલ ઍ પ્રત્યક્ષતા ની ચાબી છે.

તમારુ મન તમારુ નથી. ઍને દોષ ન દો.

મોટા મનને વિકસવા દો.