યોગ થકી વધુ સારી રીતે દોડો

"દર્દ વીના પ્રાપ્તિ હાર્યા!"

આ સુત્ર શ્રી ઓલમ્પીઆ આર્નોલ્ડ સ્વાઝેનેગર તેમની કારકિર્દી દરમિયાન ૭ વાર બોલ્યા હશે.
જે આપણા સમયનુ કામ કરવાના અભિગમ  માટેનુ ઉમદા હતુ. તે ચેતાંવંત અન યોગ્ય સુત્ર હતુ, જે હોવુ જોઈતૂ હતુ -   પરંતુ શુ ખરેખર પીડા ઍટલી જરૂરી છે. ? શુ કોઈ ઓછામા ઓછી પીડા અને વધૂમા વધુ લાભ ઍવો કોઈ કાર્યક્રમ ન ગોઠવી શકે ? શુ તે ખૂબ સાચુ નથી લાગતુ ?

આશ્ચર્ય થાય પણ તેવુ નથી. જ્યારે  આપણે ખૂબ સુદોલ શરીર મેળવવા માંગિયે ત્યારે સૌથી પહેલા દોડવાનુ યાદ આવે. આ ઍક સર્વ સામાન્ય અને ખર્ચા વગરનો વધારાના વજનથી છુટકારાઓ મેળવવાનો ઉપાય છે. તે તમારી સહન શક્તિ વધારે છે. તે ઍક પરિપૂર્ણ જાતની સ્થિતિ છે.

પરંતુ ધ્યાનથી વાંચો. દોડવા સાથેઈજા સંકળાયેલી છે નિતંબ , જાઘ , ઘુટણ ,પગ ,ઘૂંટી અને પગની . મોટા ભાગના પ્રશિક્ષક થોડી હલકી આંગમારોળની  કસરત દોડતા પેહલા કરાવતા હોય છે. પરંતુ ફક્ત આ પુરતુ નથી. દોડનારે થોડા યોગના આસનો પણ શ્રી શ્રી યોગ શિબિર સીખ્વા જોઈયે જેનાથી તમારી મર્યાદામાકેટલો વધારો થયો તે જોઈ શકાય .આ પૌરાણિક યોગના આસાન પાછળ કાઢેલી થોડી મિનિટો તમને વધારાની દોડ માટે મદદરૂપ થશે.

દોડવીરના શરીરને તૈયાર કરવા માટે ૧૦ રોજીંદા સરળ આસનો. :

1. બટરફ્લાઇ

આ આસાન જંઘના અંદરના ભાગ,પેડૂ, ઘુંટણની પાછળ તથા ઘુંટણ માટે ખૂબ જ ઉપયોગી છે . તે જંઘ અને પેડૂમા લચક વધારે છે.

2. અર્ધ મતસેન્દ્રાસન

આ આસાન કરોડરજૂમા સ્થિતિ સ્થાપકતા અને મારોડ વધારે છે.

3. હસ્ત પાદાસન

ઉભા ઉભા આગળ ઝૂકવુ આ આસાન કમરના અને વાંસાના સ્નયુઓને, પેટના સ્નયુઓને તથા કરોડરજ્જુને મજબૂત કરે છે

4. પ્રસારિતા પાદહસતાસન

(પગ છૂટા રાખી આગળ ઝૂકવુ)આ આસાન ઘુંટનથી પાછળના સ્નાયુ , પગ, અને પંજાને કસરત આપે છે. તેનાથી કરોડરજ્જુ પણ લંબાઈ છે. અને પેટના સ્નાયુ મજબૂત થાય છે. 

5. ત્રિકોણસાન

પગ , ઘુંટણ , ઘૂંટી, હાથ, છાતી મજબૂત થાય છે. તે નિતંબ, પેડૂ ,ઘુંટણની પાછળ , જનનેદ્રિય , ખભા, છાતી અને કરોડ રજ્જૂંે પણ લચક આપી હળવા કરે છે.  શારીરિક અન માનસિક સમતોલન મા વધારો કરવા માટે પણ જાણીતા છે.

6. વૃક્ષાસન

પગ મજબુતી માટે. સમતોલન વધે છે, નિતંબ હળવા થાય છે,  તે શરીરને નવચેતના આપી દોડવીરના મંનને સમતોલિત અને  ેકગ્રા કરે છે.

7. વીર ભદ્રાસન

હાથ, કમરનો નીચેનો ભાગ અને પગને કસરત મળે છે. તેનાથી શરીરનુ સમતોલન અને શક્તિ વધે છે.

8. કોણાસન

(બંને હાથ સાથે રાખી ઍક બાજુ વળવુ.-વારાફથી) શરીરના બાજુના ભાગો અને કરોડરજ્જૂંે  ખેંચાવ મળે છે. હાથ , પગ , પેટના સ્નયુઓને મજબૂત કરે છે.

9. પૂર્વોતનાસન

પગ અને નિતંબને ખેંચાવ મળે છે. તે કાંડાને, . હાથને, ખભાને, વાંસાને મજબૂત કરે છે.

10. ઉત્કટઆસન (ચેર પોઝ)

કરોડ, નિતંબ અને છાતીના સ્નયુઓને કસરત આપે છે. તે જંઘ , ઘૂતાન , પગ અને ઘૂંટીં ના સ્નાયૂને મજબૂત કરે છે..

દોડવૂ ઍ શારીરિક સ્વસ્થતા માટે બોઉ [179659:બોઉસારી કસરત છેતમને દોડવાનુ ગંતુ હોય તો તમે સ્થાનિક  દોડનારા જુથ સાથે જોડાઈ શકો છો. તમારી દોડવાની ઈચ્છાને યોગ સાથે જોડી દેશો તો તે તમને દોડવામથી વધુ આનંદ મેળવવાંમા મદદરૂપ થશે.

યોગ અભ્યાસને સ્વાસ્થ્ય લાભ ઘણો લાવી શરીર અને મન વિકાસ કરવામાં મદદ કરે  પણ હજુ સુધી દવા માટે અવેજી નથી.તે જાણવા અને એક પ્રશિક્ષિત ધી આર્ટ ઓફ લિવિંગ યોગાશિક્ષકની દેખરેખ હેઠળ યોગ મુદ્રાઓ પ્રેક્ટિસ મહત્વનું છેકોઈ પણ તબીબી સ્થિતિ કિસ્સામાં, ડૉક્ટર  અને ધી આર્ટ ઓફ લિવિંગ યોગા શિક્ષક  સાથે ચર્ચા કર્યા બાદ યોગ મુદ્રાઓ પ્રેક્ટિસ કરવુતમારા નજીક આર્ટ ઓફ લિવિંગ યોગા કોર્સ શોધોતમારા નજીકનાઆર્ટ ઓફ લિવિંગ સેંટર તમે અભ્યાસક્રમો પર જાણકારી જોઈઍ અથવા પ્રતિભાવ શેર કરો? અમને અહીં લખો info@srisriyoga.in