Meditation and Lifestyle

Search results

  1. નિરોગી (તંદુરસ્ત- આરોગ્યપ્રદ) જીવનશૈલી માટે ધ્યાન

    મને કેવી રીતે ખબર પડે કે હું નિરોગી જીવનશૈલી જીવી રહ્યો છું? મારી નિરોગી જીવનશૈલી નું સ્તર કેટલુ ઉંચુ છે? હું તેને કેવી રીતે સુધારી શકુ? ઍવુ કઈંક તો  છે જેના માટે આપણે બધાં જીવનમાં ક્યારેક તો આશ્ચર્યચકિત થતાં જ હોઈઍ છીઍ. તમારી  જીવન જીવવાની રીત  પરથી તમાર ...
  2. ધ્યાન: ખર્ચા વગરની ઍકાન્ત રજાઓ.

    તમારા સીટ બેલ્ટ બાંધી દો અને તૈયાર થઈ જાવ મફત અને નફાકરક રજાઓ માટે ધ્યાન સાથે.  હું ઈચ્છુ છુ કે દરેક દિવસ રવિવાર હાય; હું કામમા ઍટલો બધો અટવાઈ ગયો છુ...હું ઈચ્છુ છુ કે હુ રજા લઈ  શકતે: કોની પાસે ખરેખર સમય છે રાજાઓ લેવાનો આટલા કામ સાથે... તમે મસ્તી કરી રહ્ ...
  3. ધ્યાન થી હિમ્મત કેળવવી

    શું તમારે જીવનમાં વધુ હિમ્મતવાન બનવું છે? શું તમને તમારા સુંદર ભવિષ્યમાં ડોકીયું કરવાનો પણ ડર લાગે છે? ઘણીવાર આપણે આ પડકારના સમયમાં સલામત અને જાણીતો માર્ગ અપનાવીએ છીએ અને પછીથી પસ્તાઈએ છીએ કે આપણે હિમ્મત ન બતાવી. ખરું છે ને? જેમ કે તમારે આરામદાયક નોકરી જે ...
  4. ધ્યાન-વધુ સારા નિર્ણય લેવાની ક્ષમતા માટે

    હું કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકું? હું કેવી રીતે જાણી શકું કે મારી પસંદગી યોગ્ય છે. અને તેમાંથી વધુ સારું  વળતર મળશે?  હું કેવી રીતે ચોક્કસપણે કહી શકું કે મારા વિચારો મારા કામને હકારાત્મક જ અસર કરશે અને બીજા સહકાર્યકર્તાઓ પણ હું જે કાર્ય કરું છું તેનાથી ...
  5. ધ્યાન અને અનિદ્રા

    શું તમને ઊંઘ ન આવવાની કે ઊંઘતા રહેવાની તકલીફ છે? શું તમે બેચેની (સુસ્તી) સાથે ઊઠો છો? કદાચ તમે નોંધ લીધી હોય કે તમારી અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા ઘટી ગઇ છે કે તમે ઘણીવાર (થોડી થોડી વારે) થાક અનુભવો છો અને ચિડાઇ જાવ છો, તો  તમે કદાચ અનિદ્રાથી પીડાવ છો. ...
Displaying 5 results