નો યુવર ચાઇલ્ડ

માતા—પિતા કંઇ રીતે તેમના બાળકો ્ર કિશોરો સાથે સારી રીતે વાર્તાલાપ સંવાદ કરી શકે ? આર્ટ ઓફ લીવીંગ એક નાનકડી કાર્યશિબિરનું આયોજન કરે છે.જે બાળકો અનેકિશોરો,તેઓનું વર્તન અને તેમની અસર કરતી બાબતો વિશે પ્રકાશ ફેકી શકે.તમારા બાળકો ને સમજવાની અને તેમને પ્રતિભાવ આપવાની સરળ રીતો શીભો.તેમજ કંઇ રીતે માતા—પિતા તરીકેની જવાબદારી દઢતાપૂર્વક,સરળ અને રમતા રમતા નિભાવવી તે શીખો.

ક.ય.ચ કાર્યશિબિર ૮ થી ૧૩ વર્ષની ઉંંમરના બાળકોના માતા—પિતા માટે છે.

યુવાન કરતા બાળકોના અભિપ્રાયો ખુબ જુદા હોય છે.બાળકોના અભિપ્રાય અદ્‌ભુત,ઉત્સાહ સભર નિર્દોષ તોફાન અને સહજતા ભરપુર હોય છે.શરૂઆતના થોડા વર્ષો બાળકોના પર્યાવરણનુ મોટા ભાગનું બંધારણ માત—પિતા અને શિક્ષકો ઘડે છે.છતા પણ યુવાન અને બાળકોના સબંધોમાં મુળભુત તફાવત છે.સમય જતાં,બાળક તેના પર્યાવરણ માંથી ધીમે—ધીમે શીખવાનું શરૂ કરે છે.અને પોતાના નિરીક્ષણ ધ્વારા જે વિચારો પ્રાપ્ત થતા હોય તે રજુ કરે છે.

આ સંસ્કૃતિ તફાવત ને પરિણામે બાળકો હમેશા એવું અનુભવે છે કે તેઓને કોઇ સમજ તું નથી.અને માતા પિતા મૂંઝવણ અનુભવે છે કે બાળકો કહયુ કરતા નથી.જો આ સંસ્કૃતિ તફાવત વધુ ઘેરો બને તો માતા પિતા અને બાળકો વચ્ચે ના સબંધો બગડી શકે છે.અને કુટુંબના સભ્યમાં તિરાડ પડે છે.

ક.ય.ચ કાર્યશિબિર,માતા—પિતા તેમના બાળકોને સારી રીતે સમજી શકે તેમજ કુટુંબની ગુણવતાને અસરકારક રીતે સુધારી શકે એ રીતે ઘડવામાં આવી છે. ક.ય.ચ કાર્યશિબિર બાળકોના વર્તનની રીત ભાતોનું મુળભુત કારણો સાથે પૃથકકરણ કરે છે.અને માતા—પિતાની સજ્જતામાં વધારો કરે છે.જેથી તેઓ બાળકોને તેમની પુર્ણ ક્ષમતા પ્રમાણે ખીલવામાં મદદ રુપ બને. આ બધી જ રીતભાતો,બાળક કિશોર બને,અને પછી યુવાન બને ત્યાં સુધી સંબંધોની સુંદરતા જાળવવામાં મદદરુપ થાય છે.

 

ક.ય.ચ કાર્યશિબિરના ફાયદા

ક.ય.ચ કાર્યશિબિર દરેક માતા—પિતાને મદદરુપ થાય છે:

  • તેઓના બાળકને વધુ સારી રીતે સમજી શકે છે
  • શા માટે બાળકો તેમની ઇરછા પ્રમાણે વર્તન કરે છે
  • બાળકના ઉરછેરના સાચા પગલા ભરવામાં મદદરુપ થાય છે 
  • બાળકો સાથે કિંમતી સમય વ્યતિત કરે છે

ઝાંખી

3 કલાકનો ઇન્ટરેક્ટિવ વર્કશોપ

જરૂરી પૂર્વાપેક્ષિત

  • કંઇ નથી