Blossoming in life

Search results

  1. જીવનમાં ખિલવું અને શ્વાસ

    જ્યારે તમે ગુસ્સlમાં  હોવ  છૉ, કે  ઉદાસ અથવા ખુબજ વિશ્રામમાં હોવ  છો ત્યારે શું તમે કોઈ વખત તમારા  શ્વાસ પર ધ્યાન આપ્યું છે.?.   તમે આ વાંચી  રહ્યાં છો, જુઓ કે  તમારા શ્વાસ  કેવા  ચાલી  રહ્યા છે? ધ્યાન લઇ જાઓ.  આપણાં શ્વાસની અમુક  લય હોય છે. અને જો તમે તમ ...
  2. જીવન અને સ્મરણ શક્તિ ને ખિલવો

    ચિત અનુભવોને પારખે છે અને તેની સ્મૃતિનો પોતાનામાં સંગ્રહ કરે છે. ક્યારે ચિત્તનો સ્વભાવ નોંધ્યો છે? એ નકારાત્મકતાને વળગે છે. જીવન આનંદીત થવાના હજારો વિકલ્પો આપે છે, અને માત્ર દસેક દુ:ખદ ઘટનાઓ આપતું હોય છે. પણ ચિત્ત કોને પોતાની સાથે વળગીને રાખે છે? અહીં ત્ય ...
  3. ઐશ્વર્ય અને માધુર્ય

    વિશ્વમાં સામાન્ય રીતે જ્યાં ઐશ્વર્ય હોય છે ત્યાં મધુરતા જોવા મળતી નથી અને જ્યાં મધુરતા હોય છે ત્યાં ઐશ્વર્ય જણાતું નથી. પરંતુ જ્યાં જીવન સંપુર્ણપણે ખીલેલું  છે ત્યાં ઐશ્વર્ય અને  મધુરતા બંને અનુભવાય  છે. ઐશ્વર્યનો અર્થ છે ઇશ્વરત્વ – જે અસ્તિત્વમાં છે તેની ...
Displaying 3 results