Choice

Search results

  1. જીવન એક સ્વપ્ન, બોજ કે પછી એક મજાક/ ટૂચકો

    કોઇવાર જ્યારે તમે ખુશખુશાલ હો છો ત્યારે તમને જીવન એક સ્વપ્ન જેવું લાગવા માંડે છે કારણકે તમે જીવન આવી હકીકતવાળું હોય તેવી શ્રધ્ધા ધરાવતા નથી. જ્યારે દુ:ખ આવે છે ત્યારે તમને જીવન એક બોજ રુપ લાગે છે અને આપણે જીવનની સાચી ઓળખ પામી લીધી હોય તેમ તેને ખૂબ જ ગંભીર ...
  2. જતુ કરો

    ઘણા બધાંને જાત ઉપરથી સંયમ ગુમાવી દેવાની સમસ્યા હોય છે આ સમસ્યા ચિંતા અને  અજંપામાં પરિણમે છે...  જે સંબંધોમાં કડવાશ ઊભી કરે છે. જાગો અને જુઓ, શું તમારો ખરેખર જાત ઉપર સંયમ છે? તમે કોઇ બંધનથી જકડાયેલા છો?   કદાચ તમે કોઇ નાજુક તબક્કામાંથી પસાર થઇ રહ્યા હો... ...
Displaying 2 results