Yoga for Beginners

Search results

  1. ધ્યાન દ્વારા તમારી સવારને ઉત્સાહથી થનગનતી ને તાજગીપુર્ણ બનાવો

    જો ખુશ થવાનું ને રહેવાનું  જિમમાં જઈને ઊઠકબેઠક કરીને સ્નાયુઓને કેળવવા જેટલું કે પછી ટ્રેડમીલ પર દોડવા કે વજન ઉંચકવા જેટલું સરળ  હોત તો? પોતાને કોઇ તાલિમ દ્વારા આખો દિવસ ખુશ ખુશ  રહેવાનું શીખવી શકાય ખરું? અને આ કાયમી ખુશીનો સ્ત્રોત આંખો બંધ રાખીને મેળવી શક ...
  2. પાંચ સામાન્ય ભૂલો જે યોગ શીખવાની શરૂઆત કરનાર કરતો હોય છે

    યોગ નો  અભ્યાસ કરવો  એ એક મહાન બાબત  છે  એમાં કોઈ શંકા નથી.  એ કંઇ  ફક્ત તમારા શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય માટે જ નહિ, પરંતુ સંપૂર્ણ જીવન શક્તિને ખીલવવા  માટે પણ જરૂરી છે. જો કે, આ પ્રાચીન છતાં અદ્યતન લોકપ્રિય પદ્ધતિને શીખવાની શરૂઆત કરનાર વ્યક્તિ મુખ્યત્વ ...
  3. સુર્યા નમસ્કારના ૧૧ સત્યો શરૂઆત કરનારાઓ માટે.

    શું તમે સૂર્ય નમસ્કરના શરુઆતી છો? તમે સૂર્ય નમસ્કાર વિષે બધુ જાણવા ઉત્સુક હશો. કેવી રીતે કરવા, ક્યારે અભ્યાસ કરવો, કેટલા રાઉંડ કરવા ઍક વખતે. જ્યારે આપણે કોઈ પણ યોગાસનનો અભ્યાસ કરીઍ છે, તો સહજ છે કે શરૂઆતમા આપણે પ્રોત્સાહિત હોઇઍ, તો પણ ઍ મહત્વનુ છે કે  સૂર ...
  4. યોગ થકી વધુ સારી રીતે દોડો

    "દર્દ વીના પ્રાપ્તિ હાર્યા!" આ સુત્ર શ્રી ઓલમ્પીઆ આર્નોલ્ડ સ્વાઝેનેગર તેમની કારકિર્દી દરમિયાન ૭ વાર બોલ્યા હશે. જે આપણા સમયનુ કામ કરવાના અભિગમ  માટેનુ ઉમદા હતુ. તે ચેતાંવંત અન યોગ્ય સુત્ર હતુ, જે હોવુ જોઈતૂ હતુ-   પરંતુ શુ ખરેખર પીડા ઍટલી જરૂરી ...
Displaying 4 results