Types of Meditation

Search results

  1. મંત્રા ધ્યાન

    આપણે દુનિયામાં જે શાંતિ અને ખુશી શોધી રહ્યા છીએ તે પહેલાથી જ આપણી અંદર સમાયેલ છે, ફક્ત તાણનાં વાદળોથી ઢકાયેલ છે. આ વાદળો સહજ સમાધિ ધ્યાનથી ઉંચા કરવામાં આવ્યા છે- શ્રી શ્રી રવિશંકર દ્વારા આપવામાં આવેલી આધ્યાત્મિક ની ઉપહાર. આ મંત્ર આધારિત ધ્યાન છે. તમે આ ધ્ ...
  2. હરિઓમ ધ્યાન

    જે જીવંત બળના આધારે આપણું સમગ્ર અસ્તિત્વ કાર્યક્ષમ બની રહે છે, તેને પ્રાણ કહેવામાં આવે છે. આપણા  અસ્તિત્વમાં પ્રાણ સૂક્ષ્મ નાડીઓ અને ઉર્જાના કેન્દ્રો (ચક્રો) દ્વારા વહે છે. આપણામાં હજારો નાડીઓ અને ઘણાં બધા  ચક્રો આવેલા છે. દરેક વ્યક્તિમાં વિપુલ પ્રમાણમાં ...
  3. ઑનલાઈન નિર્દિષ્ટ ધ્યાન

    અલગ અલગ ક્ષણોમાં, જુદી જુદી ભાવનાઓ વખતે, આ છે પુર્ણતાનો અનુભવ પામવાની સ્વૈચ્છિક રીત! હાલમાં તમે જે અનુભવ કરી રહ્યા હોવ, તે સ્થિતિને અનુકૂળ ધ્યાન કરવા મનપસંદ વિકલ્પો નીચે દર્શાવીએ છીએ . શું આપ તણાવ અને હતાશા અનુભવો છો? આખા દિવસની ભાગદોડમાંથી થોડો વિશ્રામ પ ...
Displaying 3 results