Enlightenment

Search results

  1. બોધિ વ્રક્ષ

    ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષ નીચે દિવ્ય જ્ઞાન થયુ હતુ. તે પછી તેઓઍ ઉભા થઈ સાત દિવસ સુધી દૂરથી તે વૃક્ષને નિહારતા રહ્યા. તેઓ વૃક્ષ તરફ સોળ પગલા ચાલ્યા અને દરેક પગલા આગળ કમળ ખીલ્યા. આવી ઍક દંતકથા છે. બોધિ વૃક્ષ સંસાર અને ધર્મ બનેનુ પ્રતીક છે. કમળનુ ફૂલ વિશુદ્દ્ ...
  2. કુશળતા એ પ્રબુધ્ધ વ્યક્તિનો સ્વભાવ છે

    અજ્ઞાનતામાં અધુરપ કે કચાશનું હોવું એ સ્વભાવિક છે, અને કુશળતા એ ભારોભાર પ્રયાસ માગે છે.  જાગૃત કે પ્રબુધ્ધ અવસ્થામાં અધુરપ કે કચાશ એક પ્રયત્ન બની જાય છે. ત્યાં કુશળતાની ખાતરી છે  અને તે અચૂક મળે છે! કુશળતા એટલે સંપૂર્ણ જવાબદારીનું આહ્વાન. અને સંપૂર્ણ જવાબદ ...
  3. અસર અને અભિવ્યક્તિ

    બીજાને આંજી નાખવાનો કે અભિભૂત કરવાનો તેમજ પોતાની જાતનો દેખાડો કરવાનો પ્રયત્ન કરશો નહીં. તમારી  જાતનો દેખાડો કરવા જતાં તમે ગુંચવાઇ જશો અને તત્ પપ્ થઈ જશો. બીજાને આંજી નાખવાનો પ્રયત્ન પણ  વ્યર્થ છે. બીજાને આંજી નાખવાનો પ્રયત્ન છોડી દેવાથી  તમારું વક્તવ્ય સહ ...
  4. રહસ્ય નુ જ્ઞાન

    એક ડાહ્યો વ્યક્તિ રહસ્યને છુપાવવાનો કોઇ પ્રયત્ન કરતો નથી. પરંતુ એ રહસ્યને જાહેર કરવા માટે પણ કોઇ પ્રયત્ન કરતો નથી. દાખલા તરીકે તમે પાંચ વર્ષના બાળક સાથે માસિકસ્ત્રાવ કે મૃત્યુ વિશે કોઇ વાત કરતા નથી, છતાં જેમ જેમ એ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તે બાબત ઝા ...
Displaying 4 results