વિશ્વના આદરણીય જ્ઞાની શ્રી શ્રી રવિશંકરજીની મળેલા પુરસ્કારો અને સન્માનનીય પદવીઓ

દુનિયામાં જ્ઞાનનું સન્માન

માનવીય મૂલ્યોને ફરીથી જગાડી તેના થકી વિશ્વને આતંકવાદરહિત અને તણાવમુક્ત કરવાની શ્રી શ્રી રવિશંકરજીની દ્રષ્ટિંની સારા વિશ્વઍ નોંધ લીધી છે. અને પ્રશંસા કરી છે. વૈચારિક મતભેદોના નિવારણમાં,શાંતિ સ્થાપાવમાઅને માનવીય મુલ્યોની વૃદ્ધિ કરવાના શ્રી શ્રી રવિશંકરજીના માનવતાવાદી યોગદાનની કદર કરવામાં આવી છે. પુરસ્કારો અને અભિનંદનની શ્રી શ્રી પર વર્ષા થઈ. તેમની વિશ્વ ઍક પરિવારની વિચારસરણી અને તેમના વિજયને કારણે ઉજવો.

વિશ્વને તણાવમુક્ત અને હિંસા(આતંક) રહિત કરવાના શ્રી શ્રી ના ધ્યેયમા અલગ અલગ સમાજના અને તેમનામાં વિશ્વાસ રાખતા બધા જોડાઈ ગયા. જ્યારે શ્રી શ્રી ને સંસ્કૃતિમાંસમતોલનનો પુરસ્કાર ૨૦૦૯માં અપાયો ત્યારે તેમણે કહ્યું,"હું આ પુરસ્કારમાં હિંસાવિહિન અને તણાવમુક્ત સમાજ માટે મારી સાથે ઉભેલા સૌને સામેલ કરું છુ. આ પુરસ્કાર ફક્ત ઍક વ્યક્તિ કે વ્યક્તિત્વને નથી. પરંતુ વિશ્વ ઍક કુટુંબ અને બહુવિધતાવાળી  સંસ્કૃતિના આદર્શને છે."

વિશ્વના ઘણા દેશોઍ શ્રી શ્રી રવિશંકરજીને સન્માન્યા છે. જેમાના અમુક દેશો છે:

  • પેરુગ્વે: સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર "નૅશનલ ઑર્ડર ઓફ મેરિટો ડે કોમ્યુનારૉસ" પેરુગ્વે,સપ્ટેંબર ૧૩,૨૦૧૨
  • મૉંગોલીયા: ઑર્ડર ઓફ ધી પોલસ્ટાર૦૦૬.(સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર,૨૦૦૬)
  • ભારત: યોગ શિરોમણી પુરસ્કાર(સુપ્રીમ જેવેલ ઓફ યોગ)૧૯૮૬મા રાષ્ટ્રપતિેએ આપેલો.
  • કેનેડા: હ્યુમાનીટેરીઅન (માનવતાવાદી) પુરસ્કાર. બ્રેમટન શહેર,ઓન્ટેરિયો,૨૦૦૬
  • રશિયા: ૧લી જુલાઇ ૨૦૧૧ ના રોજ રશિયાની સુરક્ષાઅકાદમિઍ તેઓને વિશ્વ માનવનો પુરસ્કાર આપેલો

મારે તેમને મળેલા બધા પુરસ્કારોની યાદી જોવી છે

 

માનદ ડોક્ટર

શ્રી શ્રી ની વિશ્વની અલગ અલગ યૂનિવર્સિટી તરફથી ૧૫ ડોક્ટરેટની પદવી ઍનાયત થઈ છે:

  • ભારત: ૨૫ ઍપ્રિલ ૨૦૧૩ના રોજ ઉત્કલ યૂનિવર્સિટી ,ઑરિસ્સાઍ ડી. લીટ. ની પદવી આપી.
  • પેરુગ્વે: D૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ પેરુગ્વેની ઑટોનોમા ડે એસુનસીઅન યૂનિવર્સિટીઍ ડી. લીટ."હોનોરોસ કૉશા"પુરસ્કારથી નવાજ્યા.
  • આર્જેન્ટિના: ડિપ્લોમા ઓફ ઑનર ની પદવી બ્યુનૉસ એરીસ યૂનિવર્સિટીઍ ૬ સપ્ટેમ્બર,૨૦૧૨ના રોજ આપી.
  • નેધરલેન્ડ: ૧૫ જૂન ૨૦૧૨ ના રોજ માનદ  ડોક્ટરેટની પદવી નેધરલેન્ડની નયેન રોડ યૂનિવર્સિટીઍ ઍનાયત કરી.
  • હંગેરી: પ્રોફેસર હોનોરોસ કૉશા મેન્ટ ઇસ્તવન યૂનિવર્સિટી,બુડાપેસ્ટ,જૂન ૨૪,૨૦૦૯

I'd like to see the list of all 15 honorary doctorates!

 

દુનિયાની અલગ અલગ સરકારોએ આપેલા પુરસ્કારો

  • સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નૅશનલ "ઑર્ડર ઓફ મેરિટો ડે કોમ્યુનારોસ ",પેરુગ્વે,૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨
  • ટીરાડેંટસ મેડલ ઇન રીઓ ,રીઓ ડી જાનેરો રાજ્યનો સર્વોચ્ચ અવૉર્ડ,સપ્ટેમ્બર ૩,૨૦૧૨
  • મૉંગોલીયાના પ્રાઇમ મિનિસ્ટરનો પુરસ્કાર,૨૦૦૬
  • વિશ્વ માનવનો પુરસ્કાર,રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા અકાદમિઍ ૧ જુલાઇ ૨૦૧૧ના રોજ આપેલો
  • યોગ શિરોમણી પુરસ્કાર(સુપ્રીમ જેવેલ ઓફ યોગ),ભારતના રાષ્ટ્રપતિ તરફથી ૧૯૮૬નો પુરસ્કાર

મારે તેમને મળેલા બધા પુરસ્કારોની યાદી જોવી છે.

 

શ્રી શ્રી રવિશંકર દિન

અમેરિકા અને કેનેડાના ઘણા શહેરોઍ તેમના માનમાં "શ્રી શ્રી રવિશંકર દિવસ"ની તેમની યાત્રા દરમ્યાન જાહેરાત કરી તેમને સન્માન આપેલુ છે.ઘણા દેશોઍ તેઓને સુવિખ્યાત-પ્રશંસનીય યાત્રી તરીકે . છે. વૉશિંગ્ટન ડીસીઍ ૨૦૦૭મા તેમની યાત્રાને "માનવીય મૂલ્ય સપ્તાહ" તરીકે ઉજવેલી.અમેરિકા અને કેનેડાના ઘણા શહેરોઍ તેમને માનનીય નાગરીકત્વથી પુરસ્કૃત કર્યા છે.૨૦૦૬મા જયપુરના મેયરે શ્રી શ્રીને તેઓની જયપુરની મુલાકાત વખતે શહેરની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી હતી.

I'd like to know more

 

Other Awards

  • The Asia Pacific BrandLaureate Award, Kuala Lumpur, March 29, 2015
  • ગાંધી,કિંગ,આઈકેડા કમ્યૂનિટી બિલ્ડર્સ પ્રાઇઝ ,યૂ. ઍસ. ઍ.,ઍપ્રિલ ૩,૨૦૦૩
  • ક્રેન્સ મોન્ટાના ફોરમ અવૉર્ડ,બ્રુસેલ્સ,જૂન ૨૪,૨૦૧૧
  • કલ્ચર ઇન બૅલેન્સ અવૉર્ડ ,ડ્રેસડન,જર્મની,ઓક્ટોબેર ૧૦,૨૦૦૯
  • દારા શિકોર નૅશનલ અવૉર્ડ ઓફ હાર્મની,ન્યૂ દેલ્હી,ભારત,૨૦૦૫
  • નૅશનલ વેટરેન ફાઉંડેશન અવૉર્ડ,યૂ. ઍસ. ઍ.,૨૦૦૭

I'd like to know more

 


 

બધા જ પુરસ્કારોની યાદી

List Of All Doctorates

  1. માનદ ડોક્ટરેટ :ડેરા ભગત યૂનિવર્સિટી,પંજાબ,ભારત,ઓક્ટોબર ૨૧,૨૦૧૩
  2. ડૉક્ટર ઓફ લિટરેચર:ઉત્કલ યૂનિવર્સિટી,ઓરિસ્સા,ભારત,ઍપ્રિલ ૨૫,૨૦૧૩
  3. ઓનરરી ડોક્ટરેટ:ગુજરાત ટેક્નોલૉજિકલ યૂનિવર્સિટી,અમદાવાદ,ગુજરાત,ભારત,જાન્યુઆરી ૧૯,૨૦૧૩
  4. ડોક્ટરેટ ઓનરિસ કોશા:યૂનિવસીઓ,ઓટોનોમા ડે અસુનસીઅન ઓફ પેરુગ્વે,સપ્ટેંબર,૨૦૧૨
  5. ડિપ્લોમા ઇન ઓનોર :ફ્રોમ ધી બ્યુનોસ એેરસ યૂનિવર્સિટી,સપ્ટેંબર ૬,૨૦૧૨
  6. ઓનરિસ કોશા ડૉક્ટર:સિગ્મા યૂનિવર્સિટી કેમ્પસ,કોરડોબા,આરજેંટિના,સપ્ટેંબર ૫,૨૦૧૨
  7. ઓનરરી ડોક્ટરેટ:ન્યેનરોડ યૂનિવર્સિટી,નેધરલેન્ડ,જૂન ૧૫,૨૦૧૨
  8. ઓનરરી ડોક્ટરેટ: ફ્રોમ સુરેશ જ્ઞાન વિહાર યૂનિવર્સિટી, રાજસ્થાન,ભારત,૨૦૧૨
  9. પ્રોફેસર ઓનરિસ કોશા:સેન્ટ ઈિસ્તવાના યૂનિવર્સિટી,બૂડાપેેસ્ટ,હંગેરી,જૂન ૨૪,૨૦૦૯
  10. ડૉક્ટર ઓફ લેટર્સ ઓનરિસ કોશા: બેંગલોરયૂનિવર્સિટી ,ભારત,૨૦૦૯
  11. ડૉક્ટર ઓફ લેટર્સ ઓનરિસ કોશા:નાગાર્જુન યૂનિવર્સિટી ,ભારત,૨૦૦૮
  12. ડૉક્ટર ઓફ લેટર્સ ઓનરિસ કોશા:મહારાજા સયાજીરાવ યૂનિવર્સિટી ,ભારત,૨૦૦૭
  13. ડૉક્ટર ઓફ સાઇન્સ: રાજીવ ગાંધી યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસ, ભારત, ૨૦૦૭
  14. ડૉક્ટર ઓફ  ફિલોસોફી (આધ્યાત્મિક ચિકિત્સા) ઓપન ઇંટરનૅશનલ યૂનિવર્સિટી ફોર કૉંપ્લિમેંટરી મેડિસીન,શ્રી લંકા, ૨૦૦૬
  15. ઑનરરી ડોક્ટરેટ ફ્રોમ કુલેમ્પૂ યૂનિવર્સિટી,ભારત,૨૦૦૪

વિશ્વની અલગ અલગ સરકારોએ આપેલા પુરસ્કારો

  1. સર્ટિફિકેટ ઓફ રેકગ્નિશન ફ્રોમ ધી કેલીફોર્નીયા લેજિસ્લેચર એસેમ્બલી,યૂ ઍસ ઍ,જૂન ૩૦,૨૦૧૪
  2. "મોસ્ટ ઇલસ્ટરિયસ ગેસ્ટ અવૉર્ડ" અવૉર્ડેડ બાય ધી મેયર ઓફ પેરુ, લીમા,સપ્ટેમ્બર,૨૦૧૨
  3. હાઇએસ્ટ સિવિલિઅન અવૉર્ડ નેશનલ અવૉર્ડ ઓફ મેરિટો ડે કોમ્યુનરોસ,પેરુગ્વે,સપ્ટેમ્બર ૧૩,૨૦૧૨
  4. ઇલસ્ટરિયસ સીટીઝન બાય ધી પેરગ્યુઅન મ્યૂનીસીપાલીટી,સપ્ટેમ્બર ૧૨,૨૦૧૨
  5. ઇલસ્ટરિયસ ગેસ્ટ ઓફ ધી સિટી ઓફ અસન્સિઅન ,પેરુગ્વે,સપ્ટેમ્બર ૧૨,૨૦૧૨
  6. ટાર્ડાંટ્સ મેડલ ઇન રીઓ: ધી હાઇએસ્ટ ઑનર ફ્રોમ રીઓ ડી જાનેરો સ્ટેટ,સપ્ટેમ્બર ૩,૨૦૧૨
  7. વિશ્વ ચેતના અવૉર્ડ,ભારત,ડીસેમ્બર ૧૯,૨૦૧૧
  8. હ્યુમન ઓફ ધી વર્લ્ડ અવૉર્ડ (બિસટોવ્ડ બાય ધી એકેડેમી ઓફ નૅશનલ સિક્યોરિટી ઓફ રશિયા,રશિયા,જુલાઇ ૧,૨૦૧૧
  9. ફિનીક્સ અવૉર્ડ:ઍટલાન્ટા,યૂ ઍસ ઍ,૨૦૦૮
  10. ઑનરરી સિટીઝજનશીપ ઍન્ડ ગુડવીલ ઍમ્બેસેડર,હ્યૂસ્ટન,યૂ ઍસ ઍ,૨૦૦૮
  11. પ્રોક્લેમેશન ઓફં કોમેન્દેશન ,ન્યૂ જર્સી,યૂ ઍસ ઍ,૨૦૦૮
  12. આર્કીટેક્ટ ઓફ વર્લ્ડ પીસ અવૉર્ડ,ભારત,૨૦૦૮
  13. "લાઈટ ઓફ ઈસ્ટ" નૅશનલ અવૉર્ડ,ભારત,૨૦૦૮
  14. ઓનર્ડ બાય યૂનાઈટેડ નેશન્સ મીલેનિયમ કેમ્પેન(યૂ ઍન ઍમ સી) ફોર હીસ કોન્ત્રિબ્યુશન ટૉવર્ડ્સ ઍચીવીંગ ધી મીલેનિયમ ડેવલપમેંટ ગોલ્સ,૨૦૦૭
  15. ઓનર્ડ બાય સિટી ઓફ વોશિંગ્ટન ડી સી બાય પ્રોક્લેમિન્ગ ધી વીક ઓફ હીસ વીઝીટ
    ઍસ "હ્યુમન વેલ્યુસ વીક",માર્ચ,૨૦૦૭
  16. લીડરશીપ અવૉર્ડ ઍક્સ્ટ્રા ઑર્ડિનરી પ્રમોશન ઓફ વર્લ્ડ પીસ ઍન્ડ હારમની બાય એેમીટી યૂનિવર્સિટી ,નવી દેલ્હિ,૨૦૦૭
  17. ઑનરરી સિટીઝનશીપ બાય સીટી ઓફ બાલ્ટિમર,કેનેડા,૨૦૦૬
  18. ઑનરરી સિટીઝન ઓફ ધી સીટી ઓફ કાલગરી,કેનેડા,૨૦૦૬
  19. સેન્તેનિઅમ ૨૦૦૬ મેડાલીઓન બાય ધી લેજિસ્લેટિવ ઍસેમ્બલિ ઓફ કાલગરી,કેનેડા.
  20. ધી હ્યૂમાનીટેરીઅન અવૉર્ડ બાય ધી સીટી ઓફ બ્રેંપ્ટેન,ઓંટારીઓ,૨૦૦૬
  21. ઑર્ડર ઓફ ધી પૉલ સ્ટાર,મૉંગોલીયા,૨૦૦૬
  22. પીટર ધી ગ્રેટ ફર્સ્ટ ગ્રેડ અવૉર્ડ,રશિયા,૨૦૦૬
  23. મૉંગોલીયન પ્રાઈમિનિસ્તર્સ અવૉર્ડ,મૉંગોલીયા,૨૦૦૬
  24. આલ્બર્ટા લેજિસ્લેટિવ સેંટેનીલ ૨૦૦૬ મેડેલીઅન ૨૦૦૬
  25. ગ્લોબલ હ્યૂમાનીટેરીઅન અવૉર્ડ ,ઈલિનોઈસ,યૂ ઍસ ઍ,૨૦૦૫
  26. ભારત શિરોમણી અવૉર્ડ,નવી દેલ્હિ,૨૦૦૪
  27. ધી ઇલસ્ત્રિઅસ વિઝીટર્સ અવૉર્ડ , બ્યુનૉસ ઍરસ,આર્જેન્ટિના,૨૦૦૪
  28. ફિનિક્સ અવૉર્ડ,યૂ ઍસ ઍ ,૨૦૦૨
  29. ગુરુ મહાત્મા અવૉર્ડ બાય ગવર્નમેંટ ઓફ મહારાષ્ટ્ર,ભારત,૧૯૯૭
  30. નૉમિનેટેડ ટૂ ધી ઍડ્વાઇસરી બૉર્ડ ઓફ યેલ ડિવિનિટી સ્કૂલ,યૂ ઍસ ઍ ,૧૯૯૦
  31. ટાઇટલ ઓફ યોગ શિરોમણી(સુપ્રીમ જેવેલ ઓફ યોગા) બાય ધી પ્રેસીડેન્ટ ઓફ ઇંડિયા,૧૯૮૬

શ્રી શ્રી રવિશંકર ડેયઝ

  1. ઓક્ટોબેર ૨૩,૨૦૧૪,સેંટ લુઈસ,મિસોરી,યૂ ઍસ ઍ
  2. ઓક્ટોબેર ૨૫,૨૦૧૦,હેમિલ્ટ્ન કાઉન્ટી ,ઓહાયો,યૂ ઍસ ઍ
  3. ઍપ્રિલ ૨૩,૨૦૧૦,મિલ્વોકી,યૂ ઍસ ઍ
  4. ઍપ્રિલ ૨૦,૨૦૧૦,ડેનવર્, યૂ ઍસ ઍ
  5. ઑક્ટોબર ૨૯,૨૦૦૮,ઈરવિન્ગ, ટેક્સસ,યૂ ઍસ ઍ
  6. જુલાઇ ૪થી ૬,૨૦૦૮,એડીસન,ન્યૂ જર્સી,યૂ ઍસ ઍ
  7. જુલાઇ ૨૯,૨૦૦૭,પોમોના,કેલીફોર્નીયા,યૂ ઍસ ઍ
  8. માર્ચ ૨૮,૨૦૦૭,વાશિંગ્ટન,ડી સી,યૂ ઍસ ઍ
  9. ડિસેંબર ૪,૨૦૦૬,રેગીના,કેનેડા
  10. નવેન્બર ૨૫,૨૦૦૬,વિંડ્સર,કેનેડા
  11. નવેન્બર ૨૧,૨૦૦૬,સરે,કેનેડા
  12. નવેન્બર ૨૧,૨૦૦૬,રિચમંડ,કેનેડા
  13. સપ્ટેમ્બર ૧૩,૨૦૦૬,ઓટાવા,કેનેડા
  14. સપ્ટેમ્બર ૧૦,૨૦૦૬,હેલિફેક્ષ,કેનેડા
  15. સપ્ટેમ્બર ૭,૨૦૦૬,ઍડમંટન,કેનેડા
  16. જૂન ૨૮,૨૦૦૨,શિકાગો,ઇલીનોઇસ,યૂ ઍસ ઍ
  17. મે ૯,૨૦૦૨,બેવર્લિ હિલ્સ,કેલીફોર્નીયા,યૂ ઍસ ઍ
  18. ઍપ્રિલ ૨૯,૨૦૦૨,ઍટલાંટા,જ્યોર્જિયા,યૂ ઍસ ઍ
  19. જાન્યુઆરી ૧૦,૨૦૦૨,ઑસ્ટિન,ટેક્સસ,યૂ ઍસ ઍ
  20. ઑગસ્ટ ૨૬,૨૦૦૦,વાશિંગ્ટન,યૂ ઍસ ઍ
  21. જૂન ૨૮,૨૦૦૨,શિકાગો,ઇલીનોઇસ,યૂ ઍસ ઍ
  22. મે ૯,૨૦૦૨,બેવર્લિ હિલ્સ,કેલીફોર્નીયા,યૂ ઍસ ઍ
  23. ઍપ્રિલ ,૨૦૦૨,ઍટલાંટા,જ્યોર્જિયા,યૂ ઍસ ઍ
  24. જાન્યુઆરી ૧૦,૨૦૦૨,ઑસ્ટિન,ટેક્સસ,યૂ ઍસ ઍ
  25. ઑગસ્ટ ૨૬,૨૦૦૦,વાશિંગ્ટન,યૂ ઍસ ઍ

હ્યુમન વેલ્યુસ વીક

  1. હ્યુમન વેલ્યુસ વીક ઇન લોઈસિયાના,ફેબ્રુઆરી ૨૩,૨૦૦૭
  2. હ્યુમન વેલ્યુસ વીક ઇન બાલ્તિમોર,માર્ચ ૨૫ - ૩૧,૨૦૦૭
  3. હ્યુમન વેલ્યુસ વીક ઇન કોલમબિયા,માર્ચ,૨૦૦૭
  4. આર્ટ ઓફ લિવિંગ ફાઉંડેશન ડે ઇન સાયરેક્યુસે,મે ૭, ૨૦૦૪

અન્ય પુરસ્કારો

  1. ઇનડિપેંડેંટ ચેરીટીસ ઓફ અમેરિકા સીલ ઓફ ઍક્ષેલન્સ, કેલીફોર્નીયા,યૂ ઍસ ઍ,ઑક્ટોબર ૨૦૧3
  2. વન વર્લ્ડ ફૅમિલી અવૉર્ડ ઍટ ધી ફર્સ્ટ "વન વર્લ્ડ ફૅમિલી ડે ૨૦૧૩" કોનફેરેન્સ
    સ્ટટગાડૅ,જર્મની,સપ્ટેમ્બર ૧૩.૨૦૧૩
  3. ગાંધી,કિંગ,આઈકેડા કોમ્યુનિટી બિલ્ડર્સ પ્રાઇસ બાય માર્ટિન લ્યુથર કિંગ જૂની. ઇંટરનૅશનલ ચૅપેલ, મોર્હાઉસ કોલેજ,ઍટલાંતા,યૂ ઍસ ઍ,ઍપ્રિલ ૩ ૨૦૧૩
  4. સિદ્ધ શ્રી અવૉર્ડ,બેલગામ,કર્ણાટક,ભારત,ડિસેંબર ૨,૨૦૧૨
  5. સર એમ વિશ્વેસરૈયા મેમોરિયલ અવૉર્ડ,બેંગ્લોર,ભારત,ઑક્ટોબર ૧,૨૦૧૨
  6. ધી શિવાનંદ વર્લ્ડ પીસ અવૉર્ડ,  શિવાનંદ  ફાઉંડેશન સાઉથ આફ્રિકા,ઑગસ્ટ ૨૬,૨૦૧૨
  7. સિટીઝન એકસ્ટ્રા ઑર્ડીનેર,રોટરી ઈન્ટરનૅશનલ ,બેંગ્લોર,ભારત ,માર્ચ ૨૭,૨૦૧૨
  8. અવૉર્ડ ફોર પીસ ઍન્ડ હારમની બાય ધી અલ મુસ્તફા યૂનિવર્સિટી,ડેલ્હી,ભારત,માર્ચ ૨૧,૨૦૧૨
  9. કેન્સ મોન્ટના ફોરમ અવૉર્ડ,બ્રુસેલ્સ,જૂન ૨૪,૨૦૧૧
  10. આત્મ જ્યોતિ અવૉર્ડ,ડેલ્હી,ભારત,સપ્ટેંબર ૨૩,૨૦૧0)
  11. કલ્ચર ઇન બેલેન્સ અવૉર્ડ,ડ્રેસડન,જર્મની,ઓક્ટોબર ૧૦,૨૦૦૯
  12. ધી બૉલ ઓફ પીસ અવૉર્ડેડ બાય ધી પીસ ડવૅસ,નોર્વે,જૂન ૧૩,૨૦૦૯
  13. નૅશનલ વેટરન્સ ફાઉંડેશન અવૉર્ડ,યૂ ઍસ ઍ,૨૦૦૭ 
  14. સંત શ્રી જ્ઞાનેશ્વર વર્લ્ડ પીસ પ્રાઇસ,પૂના,ભારત,જાન્ૈુઆરી ૧૧,૨007
  15. ધી ૨૦૦૬ ઇંટરનૅશનલ પીસ અવૉર્ડ બાય "ફોર ધી લવ ઓફ ચિલ્ડ્રન સોસાઇટીઓફ આલ્બર્ટા,કેનેડા,૨૦૦૬
  16. દારા શિકોહ નૅશનલ અવૉર્ડ ફોર હારમની ન્યૂ ડેલ્હી,ભારત,૨૦૦૫
  17. મહાવીર મહાત્મા અવૉર્ડ,ભારત,૨૦૦૫