વિનામૂલ્ય પ્રાસ્તાવિક સેશન

આર્ટ ઓફ લિવિંગનો હૅપીનેસ પ્રોગ્રામ

તમારી અંદર વિશાળ,.વણખેડાયેલી શક્યતાઓ રહેલી છે જે ઓળખાવાની રાહ જોતી બેઠી છે. આર્ટ ઓફ લિવિંગના કોર્સ થકી આ ક્ષમતા મુક્ત થાય છે અને તમે કોણ છો તે જોવાનો વિશાળ દ્રષ્ટિકોણ સાંપડે છે.

સુદર્શનક્રિયા, જે તમને મુક્ત કરવા માટે વિશિશ્ત ,કુદરતીલયનો ઉપયોગ કરતી અસરકારક પ્રક્રિયા છે,તેનો અનુભવ કરો. આર્ટ ઓફ લિવિંગ કોર્સ ના શિબિરાર્થી તરીકે તમે ઘણા વ્યવહારીક અને શક્તિશાળી કીમીયા શીખશો જે તમને તમારા બાકીના જીવનમાં ફાયદાકારક રહેશે. 

ધ્યાન કરવાની કળાનો કોર્સ:સહજ સમાધિ ધ્યાન

ધ્યાન કરવાની કળા જે સહજ સમાધિ ધ્યાન તરીકે પણ ઓળખાય છે તે અસરકારક અને છત્તા સરળ પદ્ધતિ છે જે મનને તેના પોતાના સ્વાભાવિક શાંત ઊંડાણનો અનુભવ કરાવે છે. સંસ્કૃતમાં .

સહજ ઍટલે પ્રયત્ન વિનાનું અને સમાધિ શાંત પરંતુ જીવંત જાગૃત અવસ્થા છે જે વિચારના મૂળમાં રહેલી હોય છે,જાગૃત,સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થાથી ઉપરનીઅવસ્થા છે. તે ઊજાૅૅ,બુદ્ધિ અને રચનાત્મક શક્તિનો અમર્યાદિત સ્રોત છે અને અસીમ શાંતિ તથા સ્વાસ્થતાનું સ્થાન છે. તમારી ધ્યાન કરવાની પ્રક્રિયા દરમ્યાન મન સરળતાથી સમાધિની આ અવસ્થાનો  અનુભવ કરે છે.

તમારુ ધ્યાન પૂરુ થતાં તમને જણાશે કે તમે ઊજાૅૅ,સ્પષ્ટ વિચારો, રચનાત્મકતા અને કદાચ સૌથી અગત્યનું,ઊંડી આંતરિક શાંતિથી ભરપૂર થઈ ગયા છો.

યસ!+ કોર્સ

યસ!+,જે ખાસ કરીને યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રચવામાં આવ્યો છે,ટી તમારામાં રહેલી વિશાળ વણખેડાયેલી ક્ષમતાનો અનુભવ કરાવે છે.યસ!+ કોર્સ દરમ્યાન આ ક્ષમતા મુક્ત થાય છે અને તમે કોણ છો તથા તમારા જીવનમાંથી તમને શું જોઇએ છે તે બાબતે તમને વિશાળ દ્રષ્ટિકોણ સાંપડે છે.

સુદર્શનક્રિયા, જે તમને મુક્ત કરવા માટે વિશિશ્ત ,કુદરતીલયનો ઉપયોગ કરતી અસરકારક પ્રક્રિયા છે,તેનો અનુભવ કરો.તમને સમજાશે કે તમારામાં ખુશીસભર જીવન કે જે હેતુપૂર્ણ છે તે સર્જાવાની શક્તિ તથા મર્યાદિત માન્યતાઓથી ઉપર ઊઠીને વિકાસ સાધવાનો વિશ્વાસ છે.