અમારા કેન્દ્રો
ઘરથી દૂર,એક ઘર
એક વૈશ્વિક ચળવળ...
- 44 વર્ષોથી કાર્યરત
- 180 દેશોમાં 10,000 થી પણ વધુ કેન્દ્રો
- 80 કરોડથી વધુ લોકોના જીવનને અસર કરી છે
‘આશ્રમ’ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે મહેનત કે પરિશ્રમ વિના: તેથી જ્યારે તમે આશ્રમમાં આવો છો ત્યારે તમે તમારી સાથે લઈ ગયેલા બધા જ માનસિક ડર અને અસલામતી ને સહેલાઈથી ઉતારી શકો છો.આશ્રમ એ ઊંડા આરામનો પર્યાય છે.
છેલ્લા ૪૨ વર્ષોમાં, આર્ટ ઑફ લિવિંગ સંસ્થાએ વિશ્વભરમાં અનેક આશ્રમોની સ્થાપના કરી છે. આ કેન્દ્રો સ્વ- વિકાસના, સામુદાયિક વિકાસ માટે ફરીથી આવવાના પ્રતિબિંબિત સ્થળો બની ગયા છે, આ આશ્રમો એક એવી જગ્યા બની ગયા છે જ્યાં તમામ ધર્મો અને વિચારધારાઓના લોકો એક સમાન સ્થાન મેળવે છે,મુલાકાતીઓ આશ્રમને વારંવાર ઘરથી દૂર એક ઘર તરીકે વર્ણવે છે.
ભારતના આશ્રમો
180 થી વધુ દેશોમાં 10,000 થી વધુ જગ્યા એ કેન્દ્રો શોધી શકશો.
આશ્રમને સમગ્ર માનવતા માટે પ્રેમ અને કરુણાની દીવાદાંડી બનાવો. ત્યાં જીવનના બધા જ ક્ષેત્રોના, બધી જ ફિલસૂફીમાં,બધા જ પૃષ્ઠભૂમિ ના લોકોને એક થવા દો.
- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર