સામાજીક પ્રભાવ

વિવિધ વર્ગોનું સશક્તિકરણ અને રાષ્ટ્રિય પરિવર્તન

ફાળો

અસર

અમે તણાવમાં રાહત અને કુશળ વિકાસ કાર્યક્રમો દ્વારા સમુદાયોનું સશક્તિકરણ કરીએ છીએ

icon

44 વર્ષો

થી સેવા

icon

80 કરોડ થી વધુ

વૈશ્વિક લોકોના જીવન સુધી પહોંચ્યા

icon

72 નદીઓ/ઝરણાં

આખા ભારતમાં પુનર્જીવિત કરી છે

icon

1,00,000+ બાળકો

ને શિક્ષણ પ્રદાન કર્યું

icon

4,75,000+ લોકોને

આજીવિકાને લગતા કાર્યોમાં પ્રશિક્ષિત કર્યા

icon

30 લાખ ખેડૂતોને

કુદરતી ખેતી માટે તાલીમ અપાઇ

અમારી પ્રાથમિક અને મુખ્યત્વે જવાબદારી/હેતુ/ પ્રતિબદ્ધતા સેવાની છે. જ્યારે તમે સેવાને તમારો એકમાત્ર ઉદ્દેશ્ય બનાવો છો ત્યારે તેનાથી ભય દૂર થાય છે, મનમાં એકાગ્રતા આવે છે, અર્થપૂર્ણ કાર્ય થાય છે અને વધુ સમયગાળાનો આનદ મળે છે.

- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર