કેદ ની પેલે પાર

એણે નદીમાં આવતા ધીમાં પાણીથી ચહેરા પર એક છાલક મારી। આંખમાં પડતી ઉગતા સૂર્યની કિરણોએ ફરી એક નવી સવારે એને જગાડ્યો।  એણે સ્નાન કરી રોજના સફેદ વસ્ત્રો અને ગાંધી ટોપી પહેર્યાં। ખોલીમાં બેસી ભૂતકાળ ને તાદ્રશ્ય કરતો તે ખાલી દીવાલો ને તાકી રહ્યો પરંતુ ચમકતા સૂર્યની કિરણો અંદર આવી તેને ભાવી માટે આશાવાદી બનાવી રહી હતી. ખોલીની ચાર દીવાલો ની અંદર તે આપણા  જેવો જ છે. છતાં આ દીવાલો ની બહાર તે હાથકડીથી બંધાયેલો તથા પોલીસ અને સમાજની નજરો થી ઘેરાયેલો છે.

રોજીંદા કામકાજ ને જોતાં  એક કેદીનું જીવન સામાન્ય છે, છતાં માનસિક રીતે ભાવનાઓનું તોફાન છે, પછી તે પ્રતિશોધ હોય, પશ્ચાતાપ હોય કે પછી સંતાપ। આ બધું એક વર્ષ પહેલાં  બંગલોરની સેન્ટ્રલ જેલમાં સાચું હતું, પરંતુ છેલ્લા એક વર્ષમાં પરિસ્થિતિ, કેદીઓ અને તેમની વર્તણૂકમાં હંમેશ માટે બદલાઈ ગયાં  છે. 

તેઓ હત્યા જેવા સૌથી ઘોર અપરાધ માટે પકડાયેલ હતાં, છતાં પહેલાં જણાવ્યું તેમ પરિવર્તન જ એક માત્ર શાશ્વત વસ્તુ છે, તેઓ પણ રૂપાંતરણમાં થી ગુજર્યા.

Now, They Teach About Living...

આ બધું એક વર્ષ પહેલા શરુ થયું જયારે બંગલોરની સેન્ટ્રલ જેલનાં 30 કેદીઓ માટે આર્ટ ઓફ લિવિંગનો YLTP નો ટ્રેનીંગ પ્રોગ્રામ શરુ થયો. આ કાર્યક્રમ વ્યક્તિને સ્વાશ્રયી બનાવવાનો, નેતૃત્વ જગાડવાનો કાર્યક્રમ છે, જેથી તે સમાજ સુધાર માં યોગદાન આપવામાં સક્ષમ થઇ શકે.

“અમે તેમનાં  માટે 90 દિવસનો કાર્યક્રમ કર્યો, જે આ કાર્યક્રમનાં  સામાન્ય માળખાં  કરતાં  ભિન્ન હતો. તેઓ રોજ સઘન યોગ અને ધ્યાનનાં  તથા તેઓનાં  ભૂતકાળ અને ભાવનાઓ સાથે સમાધાન કરવામાં અને મનને કાબુમાં લાવવામાં મદદ થાય તેવી પ્રક્રિઓનાં સત્રોથી ગુજરતાં। સાથે ગીત- સંગીત અને પોતાનાં  અનુભવ વ્યક્ત કરવાનાં સાંજનાં  સત્રો પણ હતાં। આ કાર્યક્રમ, ખાસ કરી ને શ્વાસોશ્વાસની સુદર્શન ક્રિયા, તેમને માટે જરૂરી એવા પરિવર્તન માટેઆવશ્યક હતો", કર્ણાટક નાં  પ્રીસન પ્રોગ્રામનાં  પ્રોજેક્ટ ડીરેક્ટર નાગરાજ ગંગોલી એ જણાવ્યું.

આ ચૂંટેલા કેદીઓ એવાં અપરાધીઓ હતા જેઓ એ જેલ માં 112થી વધુ વર્ષો વિતાવ્યા હતાં। પહેલાં જૂથનાં સહભાગીઓને પોલીસે ખાસ પસંદ કરેલ હતાં। પહેલાં  જૂથનાં સહભાગીઓ નું રૂપાંતરણ જોઈ બીજી બેચનાં  સહભાગીઓ સ્વેચ્છાએ જોડાયાં। 

તેઓ બે એડવાન્સ કોર્સમાં થી પસાર થયા, જેથી તેમના પૂર્વકાલીન ઘા, સ્વાધારણા, તેમનું વલણ અને ભય રુઝાયા। આનાં થી તેઓને આંતરિક સ્થિરતા અને પોતાનામાં  તથા ભવિષ્ય માં શ્રધ્ધા મળ્યાં.

“પહેલાં તેઓ પત્તાં રમવામાં અને જેલમાંથી છૂટીને તે જ અપરાધ મોટા પાયે કઈ રીતે કરવો એની પણ યોજના બનાવતાં। પરંતુ હવે સ્થિતિ ભિન્ન છે", નાગરાજ કહે છે.

They Are Leaders Now!

Meanwhile, a committee of Art of Living teachers along with the police realized that a bigger transformation will happen when these prison-teachers will teach their fellowmen. This is how erstwhile hard core criminals became teachers of meditation and yoga to other inmates. The rest of the group would look up to this unusual proud band of prison-teachers, also called as Yuvacharyas (youth leaders).

“I was given the responsibility of managing meals for all 4000 inmates in the jail. Training other inmates makes me happy and satisfied when I see the change in them,” shared Mohan Kumar, a prison-teacher, adding, “After the program, I felt the pent-up stress of 12 years disappear. Yoga and meditation brought immense will power in me. My outlook towards life changed and mind became more focused.”

After living in the prison for years together, having a sedentary life style with a diminished hope for the future - this was a welcome change say prison authorities.

S. Ravi IPS, Deputy Inspector General, State Police said, “The transformation in the general well-being is comprehensive. They were habitual offenders but once they were transformed through these programs, they became more productive and their all-round personality changed. Now, they would be absorbed in society easily without any social stigma. The training, which empowered them as Yuvacharyas set off a chain reaction wherein they began training other inmates.”

Today, each of the 30 inmates stand tall, having transformed the lives of over 2,500 inmates across seven prisons in Karnataka, including prisons in Bidar, Bellary, Gulbarga, Bijapur, Dharwad and Mysore.

Finally, They Meet...

The journey of these 30 inmates from being criminals to trainers in life skills unfolded within the four giant walls of the Bangalore Central Jail. The inmates, astonished of the change, urged the concerned authorities to let them meet the inspiration behind these phenomenal transformation happened in their life. After a wait for a year, they were allowed to step out of their prison for a very special appointment at the Art of Living International Centre. In a navy-blue van, shunning their everyday uniform, dressed in pristine kurta-pyjama, this band of 30 men met Sri Sri Ravi Shankar. This group practiced pranayama and meditated while waiting for Sri Sri. Surrounded by policemen who were proud albeit watchful, this group sat without handcuffs – free men as it were, free from a sorry past and determined to live life differently.

Encouraging their transformation and efforts, Sri Sri inspired them to continue the good work for nation building. “We should work towards building trust and bringing about human values in people.” The group also sought Sri Sri’s guidance on furthering the transformation programs in prisons across the state.

A 32-year-old Mahesh says, “Nowadays, I simply catch anyone in the jail and put them into yoga classes. I am eagerly praying for my release so that I can see my family and be a good citizen of the country.”

Truly they have found freedom of their minds even being behind bars!

Writer: Monica Patel

If you like to contribute to the Art of Living projects, please email to webteam.india@artofliving.org.