યુવા નેત્રુત્વ તાલીમ્ શિબિર

ભારત પાસે વિશ્વનુ સૌથી મોટુ યુવા-ધન છે. આશરે ૪૦% વસ્તી યુવાન છે (રાષ્ટ્રીય યુવા નીતિ અનુસાર). આપણી યુવા

નેત્રુત્વ તાલીમ્ શિબિર તેઓને આદર્શ વ્યક્તિ બનાવે છે. આપણી/ અમારી વ્યવહારિક તાલિમ પધ્ધતિ ગામડાઓ અને

આદિવાસી વિસ્તાર ના યુવાન્ સ્ત્રી-પુરુષોમા નવો વિશ્વાસ્, શક્તિ અને ઉત્સાહનો સંચાર કરી સામાજિક અને આર્થિક રીતે પગભર બનાવે છે.  અમે તેઓના જીવન મુલ્યો ને પુનર્જીવીત  કરી, માનસિક ક્ષમતાને સ્ફૂર્તિમય બનાવી, શારિરિક શક્તિમા વ્રુધ્ધિ કરી તેઓની વ્યાવસાયિક કુશળતા નો વિકાસ્  અને કુદરતી સંસાધન પરત્વે તેઓની સંવેદનશીલતા જાગ્રત કરવાના કાર્ય કરીએ છીએ.

અમારી સિધ્ધિઓ

o  ૧૧૦૦૦૦ કરતા વધુ યુવાનોને તાલિમ

o  ૪૦૦૦૦ કરતા વધુ ગામડાઓમાં વિકાસના કાર્યો.

o  ૨.૩ લાખથી વધુ વ્રુક્ષારોપણ

o  ૧૮૦૦ મકાનો, ૫૪૦૦ શૌચાલયો, ૧૧૦૦ બોરવેલ અને ૯૦૦ બાયો-ગેસ પ્લાન્ટસનું બાંધકામ

o  ૨.૫ લાખ લોકોના લાભાર્થે ૪૮૦૦૦ થી વધુ સ્વચ્છતા અભિયાનો અને ૨૩૦૦૦ મેડિકલ કેમ્પસનું સફળ આયોજન.

o  ૫૫ મોડેલ વિલેજો બનાવ્યાં.

 

 

 

 

વૈશ્વિક સંસ્કૃતિક ઉત્સવ ૨૦૧૬

એ આર્ટ ઓફ લીવિંગના સેવા , માણસાઈ , આધ્યાત્મિક અને માનવ મૂલ્યોનાં ૩૫ વર્ષોની ઉજવણી છે, તે ભારતમાં ,નવી દિલ્હીમાં ૧૧,૧૨ અને ૧૩મી માર્ચે થવાની છે , આ ઉત્સવમાં દુનિયાભરના સંસ્કૃતિ વૈવિધ્યની ઉજવણીની સાથે સાથે એક માનવ પરિવાર તરીકે આપણી એકતાને ઉજાગર થશે .

વધુ વાંચો