અનુવર્તી કાર્યક્રમ

 વિશ્વભરમાં  આર્ટ ઓફ લિવિંગ કેન્દ્રો  સાપ્તાહિક અભ્યાસ સત્રોની તક આપે છે, જે સ્થાનિક આર્ટ ઓફ લિવિંગના શિક્ષક દ્વારા વીના મૂલ્યે આપવામાં આવે છે. આ અભ્યાસ સત્રો જે સત્સંગ તરીકે પણ ઓળખાય છે તે તમારી માટે તમારા પ્રાણાયામનો અનુભવ તાજો કરવાનું, તમારો અભ્યાસ પાકો કરવાનું અને તમારા સાથી વ્યવસાયીઓ સાથે સમુદાયમાં હોવાનુ એક સ્થળ છે.

 

તમારી નજીકના આર્ટ ઓફ લિવિંગનું કેન્દ્ર શોધવા માટે આપેલા પાનની ટોચમાં જમણી બાજુના ખૂણે સ્થળ મુજબ દર્શાવેલા સ્થાનિક સરનામા તરફ દોરી જશે.