ભગવાન અંદર જ છે - God is Inside Only

ઈશ્વર એ કદી અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્ર નું હાર્દ છે.સ્વ અને ઈશ્વર વચ્ચે  નો તફાવત એ સમુદ્ર અને મોજાં ઓ જેવો છે.સમુદ્ર વગર મોંજા શક્ય છે? 

તમે કોણ છો?.તમે તમારા વિશે જાણો છો?પહેલાં તમે તમારા અંગે જાણો.જો તમે એમ માનતા હોવ કે –તમે માત્ર શરિર જ છો,તે સાચું નથી,કારણ કે-શરિર ને પોતાની મર્યાદાઓ હોય છે.જો તમે એમ વિચારતા હોવ કે-તમે મન/મગજ છો,તો તે પણ શક્ય નથી,કારણ કે- મન/મગજ ને પણ પોતાની મર્યાદાઓ હોય છે. 

તે આપણા અસ્તિત્વ નું બીજું પાસુ/સ્તર છે.જો તમે માનતા હોવ કે,તમે મૌન છો યાતો અવકાશ તો,તે શક્ય છે,કે ઈશ્વર પણ અવકાશ છે.  

જેમ તમારું/આપણું શરિર પ્રોટીન,એમીનો એસીડસ ,અને કાર્બોહાઈડ્રાઈટ થી બનેલું છે,તેમ તમારું મન/મગજ અને આત્મા પ્રેમ ના બનાવેલાં હોય છે.તમે પ્રેમ ના બનેલાં છો/તમે પ્રેમ નો જ અંશ જ છો.પ્રત્યેક વ્યક્તિ પ્રેમ થી ભરપુર હોય છે,અને પ્રેમ એ જતો ઈશ્વર છે.તેથી જ તમે ઈશ્વર માંથી જ બનેલાં છો!!તમે ઈશ્વર નો અંશ જ છો!!તમારા શરીર નો દરેક અણું પ્રેમ નો બનેલો છે,અને તેજ તો ઈશ્વર છે.એમ નહી વિચારો કે ઈશ્વર કોઈ જગ્યાએ સ્વર્ગ મા બેઠો છે.કે-તે અહીં-તહી છે.!! 

 

ઈશ્વર એ કોઈ સફેદ દાઢી વાળી સ્વર્ગ મા બેઠેલી વ્યક્તિ નથી.ઈશ્વર એ પ્રેમ છે.તે અવકાશ છે.જયારે તમે ધ્યાન મા હોવ,જયારે તમે શંતિ ની અનુભુતી(Experience Peace) કરતાં હોવ,બધાજ સાથે આત્મીય હોવ,ત્યારે તમે દિવ્ય શક્તિ ના સંપર્ક મા હોવ છો.તમે પ્રેમ વગર જીવી શકો?ઉપનિષદ મા કહ્યું છે કે- ખામ,ખામ(અવકાશ)  બ્રહ્મ-,અવકાશ જ બ્રહ્મ/ઈશ્વર છે,જેમાં જ સર્વે સમાયેલું છે અંતે તેમાં જ સર્વે ઓગળી જવાનું છે/વિલીન થવાનું છે.  

ઈશ્વર એ શું નથી?ઈશ્વર ની કોઈ વ્યાખ્યા હોય તો તે શી છે?તમે તેને સર્વત્ર છે;,સર્વશક્તિમાન છે;કે જે બધાજ સર્જન,તેની જાળવણી/નીભાવ અને વિનાશ માટે જવાબદાર છે;જે સર્વવ્યાપી, સર્વશક્તિમાન, અને સર્વજ્ઞ છે;તેમ વર્ણવો છે. 

તમે કહેશો કે “મારે ઈશ્વર જોવો છે.”જો તમે ઈશ્વર ને કોઈ ઓબ્જેક્ટ/વસ્તુ તરીકે જોવા માંગો ,તો તે દરેક જગ્યાએ નથી.તો તમે ઈશ્વર નથી.આ સ્વ/પોતાનાં થી અલગ ઈશ્વર ને જોવાની ઈચ્છા એજ ભ્રમ છે.ઈશ્વર એ કોઈ ઇન્દ્રિયાતીત નથી,પરંતુ લાગણીઓ/ભાવનાઓ નો અહેસાસ છે.,મૌન નો અવાજ /ધ્વની છે,જીવન નો પ્રકાશ છે,વિશ્વ નો સાર/અર્ક છે,અને આનંદ નો આસ્વાદ છે.  

જેમ પ્રેમ ની હૃદય મા અનુભીતી થાય છે,તેમ ઈશ્વર ને હૃદય મા અનુભવી શકાય છે,તેથી ઈશ્વર એ કોઈ અલગ પ્રદાર્થ નથી. 

ઈશ્વર એ પૂર્ણતા/સમગ્રતા  નો સરવાળો છે.જયારે તમે ઓગલીજાવ/વિલીન થઇ જાવ છો,ત્યારે પણ ઈશ્વર તો છે જ.જયારે તમે હોવ,ત્યારે ઈશ્વર દેખાતો નથી,કતો તમે હોવ,અથવા ઈશ્વર હોઈ શકે.બન્ને નહી.તેથી જ જયારે તમે ધ્યાન(meditation) મા હોવ છો,ત્યારે તમે ઈશ્વર સાથે એકાત્મ અનુભવો છો.તમે જ ઈશ્વર છો.અને તેથી જ કહેવાયું છે કે”તત્વ મસી Tat Tvam Asi-(Sanskrit: तत् त्वम् असि or तत्त्वमसि),”અર્થાત “ધાઉ આર્ટ ધેટ.”/ તે તું છો. 

ઈશ્વર એ તમારા અંતર/હૃદય ના ઊંડાણ માની અનુભૂતિ છે..ઈશ્વર તમારી ઇન્દ્રિયો વડે કે મન/મગજ વડે જોઈ શકાતો નથી.ઈશ્વર સ્વયંમ જ આર્ષદ્રષ્ટા છે.કોણ દ્રષ્ટા છે?એ જ  કે ઈશ્વર છે.અવકાશ એ ઈશ્વર છે.અવકાશ સર્વત્ર છે,અને બધું જ અવકાશ મા જ છે.અવકાશ ને કોઈ અડકી શકતું નથી.અવકાશ નો કોઈ નાશ કરી શકતું નથી.અને તમે અવકાશ ને અલગ વસ્તુ તરીકે ના નિહાળી શકો. 

અવકાશ ત્રણ પ્રકાર ના હોય છે:ભુત આકાશ:તે અવકાશ કે જેમાં સમગ્ર  બાહ્ય બ્રહ્માંડ નું અસ્તિત્વ સમાયેલું છે.!! 

ચિત્ત આકાશ: તે અવકાશ જેમાં દુન્યવી છાપો,વિચારો,અને સપનાઓ હોય છે,અને જે તમારા મન/મગજ ની અંદર છે.  

ચિદ આકાશ:: ચેતના નું અવકાશ જે સર્વત્ર ફેલાયેલું છે,જે સર્વ દિવ્યતા ના સર્જન નો પાયો છે,-જે આપણે બધાજ જાણીએ છીએ.  

તમે ઈશ્વર ને તમારી દ્રષ્ટિ નું એક સાધન/વસ્તુ ના બનાવી શકો.જો તમે તેમ કરો તો તે ઈશ્વર રહેતો નથી.તમે ઈશ્વર ખુદ જ હોઈ શકો,પરંતુ તમે ઈશ્વર ને તમને રસ્તો બતાવતી વસ્તુ તરીકે જોઈ ના શકો. 

સમગ્ર અસ્તિત્વ ને પોતાનું મન/મગજ હોય છે.જેમકે તમે છો.તમારે મગજ છે,અને તેમાં બુદ્ધિ છે,કે જેને હિસાબે બધું જ વ્યવસ્થિત રહે છે.તેજ રીતે,પ્રત્યેક ક્ષણ પર એક મહાન મગજ ની નજર છે,પ્રત્યેક ક્ષણ ને એ ખબર હોય છે કે –મારે અત્યારે શું કરવાનું છે.આ સર્જન મા ઘણીજ બધી જ પ્રવૃતિઓ બનતી હોય છે.અત્યારે જ કેટલાક લોકો ઊંઘતા હશે,કેટલાક લોકો જગત હશે,પૂરા વિશ્વા મા એક યાતો બીજી પ્રવૃતિઓ થઇ રહી હોય છે.અત્યરે મન/મગજ મા પણ ઘણીજ બધી પ્રવૃતિઓ થઇ રહી હોય છે.!!આ મગજ કે જેને તમે આત્મા પણ કહી શકો અને તે તમે ખુદ જ પોતે છો 

પર છે-તે ઈશ્વર છે.કમ સે કમ પહેલાં સ્વ સુધી પહોચવાની/સ્વ ને ઓળખવાની જરૂર છે.સ્વ અને ઈશ્વર વચ્ચે નો ભેદ દરિયા અને મોંજા જેવો હોય છે.સમુદ્ર વગર મોજા શક્ય છે? 

 

 

ઈશ્વર એ સર્જનહાર/જનરેટર,નિભાવનાર/ચલાવનાર ઓપરેટર,અને સહાર કરનાર/નાશ કરનાર (બ્રહ્મા,વિષ્ણુ,મહેશ).અત્યાર ની પણ ઉદભવે છે,તે ઓપરેટ થાય છે,અને તે પુરી થશે.,તેથી તમે ઈશ્વર મા જ છો,અને ઈશ્વર તમારા મા છે.દિવ્યતા ના હૃદય મા સર્વ ને  માટે જગ્યા છે. 

આપણું મગજ કોન્ક્રીટ અને વચન બદ્ધ વસ્તુઓ જોવા એટલું બધું ટેવાયેલું છે કે-તે અમૂર્ત ને ઓળખી શકતું નથી.પછી તેથી તેણે વચનો ની જરૂર પાડે છે.જયારે તમે કોઈ ને પ્રેમ કરતાં હોવ,ત્યારે તમારે તેની પાસે થી વચન જોઈતું હોય છે કે-તે ખરેખર તમને પ્રેમ કાર છે.અને તેહીજ ઈશુ કહે છે કે-“ હું તમારી સમક્ષ આંશિક રીતે ખુલ્લો છું,જેથી તમે હું જે કહું તે જાણી શકો.તમે મને માત્ર આંશિક પણ સમજશો,તો પણ તમે ઘણું જ  જાણશો.” 

જો તમે ઘર ણી અંદર જ હોવ,બારણા નું બહુ મહત્વ નથી હોતું.તે ખુલ્લા હોય કે બંધ તેનાથી વધારે ફર્ક પડતો નથી.જયારે તમે રૂમ ની અંદર હોતા નથી,ત્યારે તમારે બારણા ની જરૂર હોય છે. 

તમારે બારણા ખુલ્લા રાખવાની જરૂર હોય છે.ઈસુ એ કહ્યું છે કે-“તમે સૂર્ય મા/તાપ મા ખૂબજ તપ્યા છો,તમે ઘણું જ રખડ્યા છો,હવે અન્ન્દાર આવો ,આ રૂમ તમારા માટે તેયાર જ છે...”આજ વિશ્વાસ તમને ગુરુ આપે છે. 

તમે જે જાણતા હોતા નથી ,તે માનવા તેયાર હોતા નથી,તમે કહેશો કે હું ઈશ્વર મા માનતો નથી.ઈશ્વર એ તમારા અસ્થીત્વ માત્ર નું હાર્ડ છે,કાંડા જેવું છે, તમે એકપછી એક સ્તરો  કાઢતા જ જાવ,જયારે તમે મધ્ય મા પહોંચો ત્યારે કશુજ બચ્યું નથી હોતું,અને સર્વ અવકાશ નું જ બનેલું હોય છે,બધુજ ઈશ્વર જ છે;અને તેની જ ચેતના સર્વવ્યાપી છે.હું અહીં છું,હું ત્યાં પણ છું,હું સર્વત્ર વ્યાપી છું,તેજ,સર્જન,તેજ ચેતના કે જાણે આપણે ઈશ્વર કહીએ છીએ,કારણ કે હાર-હમેંશ સર્વવ્યાપી છે.તે સર્વવ્યાપી,સર્વશક્તિમાન છે.,આપણે તેણે અલગ-અલગ નામો આપ્યા છે. 

તમે તેની તરફ આ દ્રષ્ટિકોણ થી પણ જોઈ શકો,આપણા શરીર મા ઘણાજ કોશો/સેલ હોય છે,અને તે દરેક પોતાની જિંદગી હોય છે,નવા કોષો ઉત્પન થાય છે, અને જુના નો નાશ થાય છે,પરંતુ કોષો ને તમારા અંગે જાણકારી હોતી નથી.તેમ છતાં તેઓ પર તમારી અસર હોય છે,અને તે દરેક કોશ તમને અસર કરે છે.તેજ રીતે,તે મોટા જીવન,મોટા મન ને જાણો,(ઈશ્વર)કે જે –આપણે સર્વે ને સમાવે છે.,તે જ ગોડ,ઈશ્વર છે.તેનો અર્થ શોધવો વ્યર્થ છે.ફૂલ ખીલે છે.સૌન્દર્ય નો હેતુ શો હોય છે?તમે એમ કહી શકો કે- તે આનંદ માટે છે,આનંદ નો હેતુ શો છે?તેનો કોઈ હેતુ હોતો જ નથી;તે તેનાં મા સમર્પિત છે. 

જો જિંદગી ને સમગ્રતા મા જીવવા મા આવે તો,તે સ્વ મા શરુ થાય છે,અને સ્વ માંજ વિલીન થાય છે.પ્રેમ,આનંદ,સૌંદર્ય,એ સર્વે જીવન મા ખૂબજ કિંમતી અને  મૂલ્યવાન છે.,અને તે મુલ્ય,અર્થ,તેમજ હેતુ થી પર છે..