પરેંટિંગ
પરેંટિંગ એ એક પવિત્ર જવાબદારી છે
પરેંટિંગ ઉપર પૂજ્ય ગુરુદેવના વિચારો: “ઘોડેસવારી જાણો છો! ઘોડા ની પીઠ પર તમે બેઠા હોવ ત્યારે એની ગતિની સાથે સાથે રહેવું આવશ્યક છે નહિતર તમને કમરનો દુઃખાવો થવા લાગે છે. માતા-પિતા એ બાળકોના ઉછેર માટે આવી રીતે જ કરવાનું હોય છે. તમારા બાળકો સાથે ચાલો, તેમને જાણો-સમજો અને હળવેથી માર્ગદર્શન પણ આપતા રહો. ક્યારેક ઘોડાની લગામ ખેંચવી પડે તો ક્યારેક ઢીલી મૂકવી પડે. બાળકો સાથે પણ એવું જ છે. ક્યારેક બાળકોને રોકવા તમારા અધિકારનો ઉપયોગ કરો તો ક્યારેક બાળકો ને છુટ/ સ્વતંત્રતા આપો.”
પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી ની જ્ઞાનવર્ધક વાતો અર્થપૂર્ણ જ્ઞાન પરથી પ્રેરણા લઈને, ખુશ, આત્મવિશ્વાસુ અને શારિરક તેમજ માનસિક રીતે મજબૂત એવા બાળકોના વિકાસ/ઉછેર માટે માતાપિતાની સુંદર તેમ છતાં જટિલ એવી યાત્રામાં માર્ગદર્શન માટે આ લેખો, વિડીયો તેમજ કાર્યક્રમો પ્રસ્તુત કરેલ છે.
જીવનના પરિવર્તનશીલ અનુભવ
યોગ અને ધ્યાનના કાર્યક્રમો
ઉત્કર્ષ યોગ
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે
મેધા યોગા લેવલ 1
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે
ઇન્ટ્યુશન પ્રોસેસ
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે
નો યોર ચાઈલ્ડ વર્કશોપ (KYC)
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે
નો યોર ટીન વર્કશોપ (KYT)
* તમારા યોગદાનથી ઘણા સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે