તણાવમુક્ત શિક્ષણ - શિબિર | Stress Free Teaching - Seminar

તણાવમુક્ત શિક્ષણ ફક્ત ૧ જ કલાકની  ખૂબ જ અસરકારક  શિબિર છે જેમાં શીક્ષણક્ષેત્રે ઉદભવતા તણાવ અને તેના ઉપાય સાંકળી લેવામાં આવ્યા છે.તણાવ શિક્ષકની રોજબરોજની જીંદગીનોં ભાગ જ છે.

 

શિક્ષકને તણાવમા લાવતા કારણો:

  • વિધ્યાર્થીઓ પર વધુ પડતુુ ધ્યાન રાખવાથી
  • વર્ગમાં વિધ્યાર્થીઓની ઘણી મોટી સંખ્યાને લીધે
  • નવી નવી માહિતી મેળવતા રહેવાથી
  • ઉત્કૃષ્ટ પરિણામ મેળવવાની હોંશથી
  • અભ્યાસક્રમ પુરો કરવાની ચિંતાથી
  • વિધ્યાર્થીઓની  વર્તંણૂંક અને લાગણીઓની તકલીફને કારણે

તણાવ ઉત્પન્ન કરતા કારણો શિક્ષકોને તેનો સામનો કરવાના ઉકેલ શોધવામાં મદદરૂપ થાય છે. આનાથી તેઓના જીવનમા તાણવ ઘટે છે જેથી તેઓને તંદુરસ્તી સુધારવાનો,આનંદમા રહેવાનો અને શિક્ષક તરીકે વધુ સફળ થવાનો મોકો મળે.

શિબિરના લાભ:

  • તણાવના કારણો તરફ સજગતા 
  •  તણાવમુક્તિ અને
  • જૂદા જૂદા વિધ્યાર્થીઓને સંભાળવાની રીત મળે

વિહંગાવલોકન:

શિક્ષકો માટેની ૧ કલાકની શિબિર

કાર્યક્રમની રૂપરેખા:

  • શિક્ષકોમા આવતા તણાવના મૂળ કારણો શોધવા
  • શારીરિક તણાવ દૂર કરવાની સરળ કસરતો
  • શ્વાસની પ્રક્રિયાથી માનસિક તણાવમાથી છૂટકારો
  • દરેક સ્વભાવના વિધ્યાર્થીઓને જૂદી જૂદી રીતે સંભાળી લઈ તેઓમાં રહેલી શ્રેષ્ઠ શક્તિઓને બહાર લાવવી
  • ભણતરનેે તણાવમુુક્ત કરવુ