સુદર્શન ક્રિયાથી થતા લાભ

સુદર્શન ક્રિયાથી થતા  લાભ

 સુદર્શન ક્રિયાના શારીરિક ફાયદા

  • તણાવ દૂર કરે  છે
  • સ્વાસ્થ્ય સારુ રાખે  છે
  • ઉર્જાવાન બનાવે  છે.
  • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
  • ખરાબ  કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે.

માનસિક ફાયદા

  • સર્જનાત્મકતા વધારે છે
  • માનસિક ચોકસાઇ વધારે છે
  • ઉંઘની ગુણવતામાં સુધારો કરે છે
  • મગજની કાર્યશક્તિ વધારે છે
  • પડકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ વધારે છે

આંતરવ્યક્તિગત સંબંધોમા સુધારો થાય  છે

  • વ્યક્તિગત અને સામાન્ય જીવનમાં સરળતા , આનંદ અને લયબદ્ધતા આવે છે
  • સામાજીક સંબંધો ગાઢ બને છે.
  • પોતાની જાત અને વાતાવરણ પ્રત્યે સજગતા આવે છે
  • શાંતિનો અનુભવ થાય છે
  • આત્મ વિશ્વાસ અને પોતાની જાત માટે આદર થાય

Psychological benefits of Sudarshan Kriya

  • ચિંતા અને તણાવ દુર કરે
  • Relief from anxiety and depression (mild, moderate, and severe)

આધ્યાત્મિક ફાયદા

  • યોગ  અને ધ્યાન કરવાની માત્રા  વધારે
  • માનસિક શાંતિનો અનુભવ થાય